Saturday, 10 December 2016

Quotes of the DAY

વહેલી પ્રભાત ના નાદ કરતા 
 એ પંખીડા ને અભિનંદન..........
મુશ્કેલી ઉઠાવી એ કાગળ મેળવા જતા....!!!!!
એ વ્યક્તિ ને અભિનંદન........!!!!!!
પ્રાણ આપી શાહિદ થનારા।.............
એ વીર ને અભિનંદન ............
પરંતુ એ પહેલા એ અભિનંદન ને 
બનાવનાર માતા ને કરોડો વંદન।...........;

No comments:

Post a Comment